BREAKING
LIVE MARKETS
US📈 S&P 500$5,738.17▲ 0.41% METAL🥇 GOLD$2,658.40/oz▲ 0.52% ENERGY🛢️ BRENT$71.89/bbl▲ 0.68% CRYPTO₿ BTC$65,840.00▲ 1.85% IN🇮🇳 NIFTY 50₹26,178.95▲ 0.30% METAL🥈 SILVER$31.62/oz▲ 1.18% US💻 NASDAQ$18,179.59▲ 0.60% ENERGY🛢️ WTI CRUDE$68.18/bbl▲ 0.75% CRYPTOΞ ETH$2,664.20▲ 2.10% IN🇮🇳 SENSEX₹85,571.85▲ 0.28% US🏛️ DOW$42,313.00▲ 0.33% CRYPTO◎ SOL$156.40▲ 4.30% UK🇬🇧 FTSE 100£8,320.72▲ 0.43% CRYPTO⬡ BNB$598.20▲ 0.85% US📈 S&P 500$5,738.17▲ 0.41% METAL🥇 GOLD$2,658.40/oz▲ 0.52% ENERGY🛢️ BRENT$71.89/bbl▲ 0.68% CRYPTO₿ BTC$65,840.00▲ 1.85% IN🇮🇳 NIFTY 50₹26,178.95▲ 0.30% METAL🥈 SILVER$31.62/oz▲ 1.18% US💻 NASDAQ$18,179.59▲ 0.60% ENERGY🛢️ WTI CRUDE$68.18/bbl▲ 0.75% CRYPTOΞ ETH$2,664.20▲ 2.10% IN🇮🇳 SENSEX₹85,571.85▲ 0.28% US🏛️ DOW$42,313.00▲ 0.33% CRYPTO◎ SOL$156.40▲ 4.30% UK🇬🇧 FTSE 100£8,320.72▲ 0.43% CRYPTO⬡ BNB$598.20▲ 0.85%
Markets

ધારાસભ્યની દોડતી કારનું ટાયર ફાટ્યું !

પૂરપાટ ઝડપે કાર હાઈવે પરથી પસાર થઈ રહી હોય અને ટાયર ફાટે તો કેવું થાય? આ સવાલનો જવાબ આપતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ગંગા એક્સપ્રેસ પરથી પસાર થતી એક ફોર્ચ્યૂનર કારને અકસ્માત નડ્યો. વરસાદી માહોલ વચ્ચેથી જ્યારે આ મોંઘીદાટ કાર પૂરપાટ…

પૂરપાટ ઝડપે કાર હાઈવે પરથી પસાર થઈ રહી હોય અને ટાયર ફાટે તો કેવું થાય? આ સવાલનો જવાબ આપતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ગંગા એક્સપ્રેસ પરથી પસાર થતી એક ફોર્ચ્યૂનર કારને અકસ્માત નડ્યો. વરસાદી માહોલ વચ્ચેથી જ્યારે આ મોંઘીદાટ કાર પૂરપાટ ઝડપી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેનું ટાયર ફાટે છે અને કાર બેકાબૂ બનીને રસ્તાના કિનારે રહેલ એક થાંભલા સાથે ટકરાય છે. નવાઈની બાબત એ છે કે આ કાર ડિબાઈના ધારાસભ્ય ચંદ્રપાલસિંહ લોધીની કાર હતી અને તેઓ ખુદ આ કારમાં સવાર હતા. જો કે બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે નેતાજી સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ધારાસભ્ય જ્યારે લખનૌથી ગાઝિયાબાદ પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Original Source: NewsData.io Wire (Global, Business, Tech)

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Leave a Comment

de620862d5c980b50049c5f11884cac1cfcecf06ce5daff395dcfc416aab08ce
Your comment will appear after moderation. Max 2000 characters.